Posts

Showing posts from December, 2015

"BELIEVE in your CAPABILITY...

डाली  पर  बैठे  हुए  परिंदे  को  पता  है  कि  डाली  कमज़ोर  है .. फिर  भी  वो  उस  डाली  पर  बैठता है  क़्योकी  उसको  डाली  से  ज़यादा  अपने  पंख  पर  भरोसा  है. "......... "BELIEVE in your  CAPABILITY...

भविष्य के लिए अतीत को धन्यवाद कहिए।

दर्द आपको मजबूत बनाता है। आंसू आपको बहादुर बनाते हैं। दिल टूटने से आप बुद्धिमान बनते हैं। इसलिए एक बेहतरीन भविष्य के लिए अतीत को धन्यवाद कहिए।

मंज़िलों से गुमराह भी ,कर देते हैं कुछ लोग

मंज़िलों से गुमराह भी ,कर देते हैं कुछ लोग ।। हर किसी से रास्ता पूछना अच्छा नहीं होता !!

हथेली पर रखकर नसीब,

"हथेली पर रखकर नसीब,     तु क्यो अपना मुकद्दर ढुढता है        सीख उस समन्दर से,           जो टकराने के लिए               पत्थर ढूँढ़ता है"

ક્યાંક દરિયો અને ક્યાંક રણ

ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા છે આ જિંદગી કયારેક ડૂબવું ૫ડે તો કયારેક તરસ્યા રહેવું ૫ડે

✏: દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી, આ એક કડવી વાસ્તવિકતા છે. ✏: જે ભવિષ્યનો વિચાર કરતો નથી, દુખ તેના બારણે આવ્યું જ સમજો. ✏: જો કોઈ દુષ્ટ વંશમાં બુદ્ધિશાળી કન્યા હોય તો તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. ગુણ જ સૌથી મોટી વિશેષતા છે. ✏: કામ કરનાર કદર કરનારની રાહ જોતો નથી.