Posts

Showing posts from February, 2018

Really true ✅

આપણા સમાજ માં ઘણીબધી માન્યતાઓ એવી છે કે જેનું લોજીકલ કારણ પણ છે જેમ કે ઉંધા ચપ્પલ પડ્યા હોય એ અપશુકન કહેવાય...... ખરીવાત કઇક એવી છે કે લગભગ આ એક મેનર શીખવાડવા માટે કહેવામાં આવ્યું હશે. સીધીરીતે તો અહી કોઈ માને એમ છે નહિ પણ ઊંચા પડેલા ચપ્પલ એ એક બેડ મેનર છે એટલે અપશુકન નું નામ આપવાથી માણસ બીજા ના ચપ્પલ પણ સીધા મૂકી દેશે.... આપણે એવી બધી માન્યતાઓ ને નથી જાણવી કેમ કે આ બાધી માન્યતાઓ સારું કામ કરવા પ્રેરે છે આપણે એ માન્યતાઓ જોવી છે કે જે હવે બંધ કરવાની કે એના વિષે જાગૃત થવાની જરૂર છે.... માન્યતા: રાત્રે નખ કાપવાથી અપશુકન થાય.... લોજીક: પહેલા ના સમય માં વીજળી હતી નહિ એટલે રાત્રે નખ કાપવાથી ઘણીવાર આંગળી માં ;લાગી જવાનો ડર રહેતો એટલે નાના બાળકો ને પણ આનાથી દુર રાખવા આવી માન્યતા ફેલાવી હોઈ શકે... બાકી રાત્રે નખ નથી કાપતા તો ડોફોભય ય કાઈ શુકન થાતું નથી.....