Posts

Showing posts from November, 2017

ગુગલના CEO - સુંદર પીચાઈ...

ગુગલના સી.ઈ.ઓ. - સુંદર પીચાઈ એ કહેલ કોકરો (વંદા) ની વાર્તા વાંચવા જેવી છે :- સુંદર પીચાઈ એ 2004 માં ગુગલ (google) જોઈન કર્યું અને, એ ભારતીય યુવાનોની પ્રેરણા બની ગયા !! ગુગલના CEO - સુંદર પીચાઈ એ પોતાની એક મોટિવેશનલ સ્પીચમાં કહેલ કોકરોચ (વંદા)ની વાર્તા :- એક વખત એક રેસ્ટોરન્ટમાં - એક વંદો ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડ્યો... એ મહિલા 'ડરી' ગઈ અને 'ચીસો' પાડવા લાગી ! તે એકદમ 'ગભરાઈ' ગઈ અને વંદાને દુર કરવા પ્રયાસ કરવા લાગી... ઘણી કૂદા-કૂદ કર્યા પછી - એ વંદો દૂર થયો... પણ, એ વંદો ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયો ! હવે તે મહિલા પણ બચાવ માટે 'બૂમો' પાડવા લાગી... એક વેઈટર એ વંદાને દુર કરવા માટે - આગળ વધ્યો... એટલામાં એ વંદો વેઈટર ઉપર પડયું ! વેઈટરે ખૂબ જ 'શાંતી'થી પોતાના શર્ટ ઉપર રહેલ વંદાનું અવલોકન કર્યું... અને, ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું ! હું કોફી પીતા-પીતા આ દ્રશ્ય - મનોરંજન જોઈ રહ્યો હતો... ત્યારે - મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે... શું ખરેખર - આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને 'અશાંતિ&

विचार ऐसे रखो....

        *विचार ऐसे रखो की तुम्हारे* *विचारो पर भी किसी को विचार करना पड़े*          *समुद्र बनकर क्या फायदा*        *बनना है तो छोटा तालाब बनो*        *जहाँपर शेर भी पानी पीयें तो*                   *गर्दन झूकाकर*