બીજા લોકોનું ઉત્તમ થાય તેવું ઈચ્છનારી વ્યક્તિનું તો કુદરત પણ કશું નથી બગાડતી. બીજા લોકોનું ખરાબ થવાની ઈચ્છા રાખનારને પોતે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજાને નુકશા...
પોતાના ખરાબ સમય દરમિયાન ભગવાન શ્રીરામચંદ્ર પણ સૂઝબૂઝ ગુમાવી સોનાના મૃગ પાછળ દોડ્યા હતા તો આવા સંજોગોમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ અવિચારી પગલું ભરી જ શકે છે.
પૂનમના ચંદ્રમાં અનેક ધબ્બા દેખાય છે, જ્યારે બીજનો ચંદ્ર એક પાતળી રેખા જેવો હોય છે. જેમાં કોઈ ડાઘ નથી હોતો એટલે જ સંપૂર્ણ ચંદ્ર કરતાં તે વધુ સુંદર લાગે છે. આ ઉદાહરણ કહે છે કે સ...
जिंदगी नी कसोटी ना कोई गुणांक नथी होता साहेब कोई तमने दिल थी याद करे तो समजी लेजो के जिंदगी जीवी गया ... जिन्दगी रोज मने शीखवे के जीवता सीख.... ऐक सांधता तेर तुटशे पण सीवता सीख....
"कोई व्यक्ति सिर्फ़ इसलिए प्रसन्न नहीं दिखाई देता कि उसको कोई परेशानी नहीं है बल्कि इसलिए प्रसन्न रहता है क्योंकि उसका जीवन जीने का दृष्टिकोण सकारात्मक हैं।