Posts

Showing posts with the label facts of life

चाणक्यनीति

Image
जीवन के लेखक बनो और अपने मन के। "पाठक"  क्योकि जितना अधिक खुदके बारे में ज्ञान अर्जित करेंगे  उतना ही काम तुम्हे दूसरों की राय पर निर्भर होना पड़ेगा  -----चाणक्यनीति 

ખંભાતના વાણિયાની આ વાત...

*લોકકથા* ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું  તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’ દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.      હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.      એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.      તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’   ધર્મપાળે કહ્યું:  ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’     આ...

તું એકલો નહિ એકડો છે...

તું એકલો નહિ એકડો છે, ઉઠ, હજારો મીંડા તારી રાહ જુએ છે. તારું મૂલ્ય સમજ. ઝુમતાં નહી આવડે તો ચાલશે પણ, ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી.💪       

Inspire

The past cannot be changed, forgotten, edited or erased; it can only be accepted. Mlk. B