Posts

Showing posts with the label Inspiration

કોઈપણ કાયૅમાં સફળતા પ્રાપ્ત કરવી હોય....

"કોઈપણ કાયૅમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારા પ્રતિસ્પર્ધીનું વધુ સાંભળો, કારણ કે તમારી ભૂલોનો સૌથી વધુ ખ્યાલ તેને જ  રહેતો હોય છે".

चाणक्यनीति

Image
जीवन के लेखक बनो और अपने मन के। "पाठक"  क्योकि जितना अधिक खुदके बारे में ज्ञान अर्जित करेंगे  उतना ही काम तुम्हे दूसरों की राय पर निर्भर होना पड़ेगा  -----चाणक्यनीति 

Wonderful

*Have a Nice Day*🌸🌷🥀🌹 God has a wonderful way of turning negatives🔴 into positives.✅

"Galat - Soch"

Image
Galtiya  Sudhari jaa sakti hain, Galat-Fehmiya Sudhari jaa sakti hain Magar, Galat-Soch Kabhi Nahi Sudhari Jaa Sakti.

ખંભાતના વાણિયાની આ વાત...

*લોકકથા* ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું  તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’ દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.      હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.      એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.      તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’   ધર્મપાળે કહ્યું:  ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’     આ...

તું એકલો નહિ એકડો છે...

તું એકલો નહિ એકડો છે, ઉઠ, હજારો મીંડા તારી રાહ જુએ છે. તારું મૂલ્ય સમજ. ઝુમતાં નહી આવડે તો ચાલશે પણ, ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી.💪       

સસલુ🐰 ચકલીને🐥

સસલુ ચકલીને ઝાડ પર બેઠેલી જોઈને: તુ શુ કરે છે? ચકલી: કંઈ નથી કરતી. આરામ કરુ છુ. સસલુ: તો ચાલ મારે પણ કંઈ નથી કરવુ (સસલુ ત્યાં જમીન પર બેસી જાય છે અને પાછળથી સિંહ આવીને શિકાર કરી નાંખે છે) ચકલી: કંઈ ન કરવા માટે પણ ટોપ લેવલ પર હોવુ જરૂરી છે. એટલે પહેલા લેવલ બનાવો અને પછી આરામ કરો...

ગુગલના CEO - સુંદર પીચાઈ...

ગુગલના સી.ઈ.ઓ. - સુંદર પીચાઈ એ કહેલ કોકરો (વંદા) ની વાર્તા વાંચવા જેવી છે :- સુંદર પીચાઈ એ 2004 માં ગુગલ (google) જોઈન કર્યું અને, એ ભારતીય યુવાનોની પ્રેરણા બની ગયા !! ગુગલના CEO - સુંદર પીચાઈ એ પોતાની એક મોટિવેશનલ સ્પીચમાં કહેલ કોકરોચ (વંદા)ની વાર્તા :- એક વખત એક રેસ્ટોરન્ટમાં - એક વંદો ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડ્યો... એ મહિલા 'ડરી' ગઈ અને 'ચીસો' પાડવા લાગી ! તે એકદમ 'ગભરાઈ' ગઈ અને વંદાને દુર કરવા પ્રયાસ કરવા લાગી... ઘણી કૂદા-કૂદ કર્યા પછી - એ વંદો દૂર થયો... પણ, એ વંદો ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયો ! હવે તે મહિલા પણ બચાવ માટે 'બૂમો' પાડવા લાગી... એક વેઈટર એ વંદાને દુર કરવા માટે - આગળ વધ્યો... એટલામાં એ વંદો વેઈટર ઉપર પડયું ! વેઈટરે ખૂબ જ 'શાંતી'થી પોતાના શર્ટ ઉપર રહેલ વંદાનું અવલોકન કર્યું... અને, ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું ! હું કોફી પીતા-પીતા આ દ્રશ્ય - મનોરંજન જોઈ રહ્યો હતો... ત્યારે - મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે... શું ખરેખર - આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને 'અશાંતિ...

विचार ऐसे रखो....

        *विचार ऐसे रखो की तुम्हारे* *विचारो पर भी किसी को विचार करना पड़े*          *समुद्र बनकर क्या फायदा*        *बनना है तो छोटा तालाब बनो*        *जहाँपर शेर भी पानी पीयें तो*                   *गर्दन झूकाकर*

When you face difficult times.......

When you face difficult times, know that challenges are not sent to destroy you. They're sent to promote, increase and strengthen you.

તમે બસ તમારો રોલ ભજવતા રહો.

એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો. તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં. તે બધાને પૂછવા લાગ્યો કે "અગરબત્તી લેવી છે"? બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે "રાડ પાડી. તું પાછો આવી ગયો"? "ચાલ બહાર નીકળ. તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે." બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો. એક સ્વજન ભાઇ એ બાળકને પૂછ્યું, "તને આટલી ખરાબ રીતે ખખડાવે છે તો પણ તું શા માટે અહીં આવે છે?" અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી. બાળકે કહ્યું કે, "હું મારું કામ કરું છું , અને એ એનું કામ કરે છે !" "મારું કામ છે અગરબત્તી વેચવાનું, એટલે હું અગરબત્તી વેચું છું. તેનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ મને કાઢી મૂકે છે". હું અપંગ છું. ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું. ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી. મેં તેને પૂછ્યું તો કહ્યું કે, તારી ચિંતા થતી હતી. તને કંઈ થઈ જાય તો? બાળકે તેની માને કહ્યું કે ચીંતા કરવાનું કામ તારું નથી. તું ઘરનું ઘ્યાન રાખે છે, બધા માટે જમવાનું બનાવે છે. તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે...

Every day is a new....

Every day is a new start. A new chapter to turn everything around. You have to let go of the hurt before you can start fresh.

nothing is impossible for you

God🏰 doesn't care what you're not. He cares who you are. You are His. When He adds His extra to your ordinary, nothing is impossible for You .

જીવનમાં સાચી શાંતિ.......ફોકસ કરવું જોઈએ

જીવનમાં સાચી શાંતિ જોઈતી હોય તો બીજાની લાઇન કાપીને ટૂંકી કરવાના સ્થાને પોતીકી આવડત,હોશિયારીના જોરે પોતાની લાઇન લાંબી કરવા પર ફોકસ કરવું જોઈએ

.... સામનો કરે છે, તેંઓ વિજય બને છે.

કષ્ટ અને આફત મનુષ્યને  શિક્ષા આપનાર ગુણ છે. જે સાહસ સાથે તેનો સામનો  કરે છે, તેંઓ વિજય  બને છે.

Pray until your situation....

Pray until your situation changes. Miracles happen every day, so never stop believing. God can change things very quickly in your life.

Without 🏰God, we👫👪👬 are nothing.

Without  💭dreams, we reach nothing. Without 💞love, we feel nothing. And without 🏰God, we 👪are nothing.

The strongest people👪👫...

The strongest people 👪 👬 aren't always the people who win, but the people who don't give up when they lose.

દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી...

દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી, પણ, કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે, તો એં સફળતા થી કઈ કમ નથી.

Strength does not come from winning.

Strength does not come from winning. Your struggles develop your strengths.