Posts

Showing posts with the label loveable

આ તને ચાહવાનું છે પરિણામ,

આ તને ચાહવાનું છે પરિણામ, વિશ્વ આખું જ સ્વજન લાગે છે તારી આંખો, તારા આંસુ, મારે હૈયે કાં ચોમાસુ ?

ખબર હતી કે કઠિન છે તને પામવો

ખબર હતી કે કઠિન છે તને પામવો ખબર છે કે કઠિન છે તને જીતવો છતાંય ઉંધેકાંધ પડી તારા પ્રેમમાં હવે શું?હવે તો જગને કબૂલ કરવો જ રહ્યો આ ફતવો

"બે હોઠ

"બે હોઠ 💋 ભેગા કરોને ત્યારે ત્યારે પ્રેમ બોલી શકાય.. અને બે હ્દય💕 ભેગા થાય ત્યારે પ્રેમ કરી શકાય."

Inspire

I love you not because I need you, I need you because I love you. Mlk. B