Posts

Showing posts with the label Nice line

દુનિયા માં રંગ ઘણા છે.....

દુનિયા માં રંગ ઘણા છે, પણ રંગોળી કે..... મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે....

જ્યાં સુધી દષ્ટિ👀 પહોંચે...

જ્યાં સુધી દષ્ટિ પહોંચે ત્યાં પહોંચો, ત્યાંથી જ તમે વધુ  આગળ જોઈ શકશો .....

Nice lines

📚શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર ના ભાવ પર હોય  છે... 📚નહિતર *"WELCOME"* તો પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે.... 📚શબ્દો સમજાય તો કામનું ...... બાકી  વાંચી તો કોઈ પણ શકે છે...!😇

END" અને "AND" બંને સરખી રીતે બોલાય છે.

END" અને "AND" બંને સરખી રીતે બોલાય છે. પરંતુ એક પુરુ કરવાની નીશાની છે અને બીજા મા જોડવાની કળા છે.

Nice lines

Good Morning ☁ ⛅ ☀ "सफर का मजा लेना हो तो साथ में सामान कम रखिए और जिंदगी का मजा लेना हैं तो दिल में अरमान कम रखिए !! तज़ुर्बा है मेरा.... मिट्टी की पकड़ मजबुत होती है, संगमरमर पर तो हमने .....पाँव फ...

અંધકારમાં પારખજ- અજવાળામાં તો કાચના ટુકડા

મને પારખવો હોય તો ગાઢ અંધકારમાં પારખજે .... દિવસના અજવાળામાં તો કાચના ટુકડા પણ ચમકે ...