Nice lines

📚શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર ના ભાવ પર હોય  છે...
📚નહિતર *"WELCOME"* તો પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે....
📚શબ્દો સમજાય તો કામનું ...... બાકી  વાંચી તો કોઈ પણ શકે છે...!😇

Comments

Popular posts from this blog

અમેરિકા -યુરોપની વિવશતા - પણ ભારતીયો ની અજ્ઞાનતા

બાદશાહ ના પાંચ સવાલ