ગીતાજી માં કહ્યુ છે....
📖ગીતાજી માં કહ્યુ છે....
નિરાશ નાં થાવ...તમારો સમય ખરાબ છે..... તમે નહીં...
આ સંસાર જરૂરત નાં નિયમ પ્રમાણે ચાલે છે...
શિયાળા માં જે સુરજ ની રાહ જોવાતી હોય છે ઉનાળા મા તેનો તિરસ્કાર થાય છે.....
તમારી કિંમત ત્યારે થાશે જ્યારે તમારી જરૂરત હશે...
સમય બદલવા નાં સપના નાં જોવો ખાલી પારખતા શીખો
*|| कृष्णम् वंदे जगद्गुरु ||*

Beautifully said
ReplyDeleteRyt
ReplyDelete