સસલુ🐰 ચકલીને🐥

સસલુ ચકલીને ઝાડ પર બેઠેલી જોઈને: તુ શુ કરે છે?
ચકલી: કંઈ નથી કરતી. આરામ કરુ છુ.
સસલુ: તો ચાલ મારે પણ કંઈ નથી કરવુ
(સસલુ ત્યાં જમીન પર બેસી જાય છે અને પાછળથી સિંહ આવીને શિકાર કરી નાંખે છે)
ચકલી: કંઈ ન કરવા માટે પણ ટોપ લેવલ પર હોવુ જરૂરી છે.
એટલે પહેલા લેવલ બનાવો અને પછી આરામ કરો...

Comments

Popular posts from this blog

ગીતાજી માં કહ્યુ છે....

જલારામ બાપા ની વાત 📖

ગુગલના CEO - સુંદર પીચાઈ...