તું એકલો નહિ એકડો છે...
તું એકલો નહિ એકડો છે,
ઉઠ, હજારો મીંડા તારી રાહ જુએ છે.
તારું મૂલ્ય સમજ.
ઝુમતાં નહી આવડે તો ચાલશે પણ,
ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી.💪
ઉઠ, હજારો મીંડા તારી રાહ જુએ છે.
તારું મૂલ્ય સમજ.
ઝુમતાં નહી આવડે તો ચાલશે પણ,
ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી.💪
Comments
Post a Comment