Posts

Showing posts from January, 2021

કોઈપણ કાયૅમાં સફળતા પ્રાપ્ત કરવી હોય....

"કોઈપણ કાયૅમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારા પ્રતિસ્પર્ધીનું વધુ સાંભળો, કારણ કે તમારી ભૂલોનો સૌથી વધુ ખ્યાલ તેને જ  રહેતો હોય છે".

અમેરિકા -યુરોપની વિવશતા - પણ ભારતીયો ની અજ્ઞાનતા

Image
  અમેરિકા -યુરોપની વિવશતા - પણ ભારતીયો ની અજ્ઞાનતા જીવન શૈલી બદલો ૧. આઠ મહિનાની ઠંડીને લીધે, કોટ્સ-પેન્ટ પહેરવા યુરોપિયની મજબૂરી છે, અને લગ્નના દિવસોમાં ભર ઉનાળામાં કોટ્સ અને ટાઈ પહેરવા, એ આપણું ભારતીય નું અજ્ઞાન છે... ૨. તાજા ખાદ્યપદાર્થોની અછતને લીધે, પિઝા, બર્ગર, સડેલા લોટના નૂડલ્સ ખાવાનું યુરોપની જરૂરિયાત અને મજબૂરી છે, અને છપ્પન ભોગ એકબાજુ મૂકી રૂપિયા 400 / - નો સળેલો રોટલો (પીત્ઝા) ખાવા આપણું ભારતીયોનું અજ્ઞાન છે. ૩. તાજા ખોરાક, શાકભાજીના અભાવને કારણે ફ્રીઝનો ઉપયોગ, યુરોપની મજબૂરી છે અને તાજી શાકભાજી બજારમાં રોજ મળવા છતાં અઠવાડિયુ ફ્રીઝમાં શાકભાજી સડવા રાખવા આપણુ ભારતીયોનું અજ્ઞાન છે ‌ ૪. ઔષધિઓના અજ્ઞાનના અભાવને કારણે, પ્રાણીઓના માંસમાંથી દવાઓ બનાવવી, તેમની મજબૂરી છે અને આયુર્વેદ જેવી મહાન દવા હોવા છતાં, અંભક્ષ્ય દવાઓનો ઉપયોગ કરવો, આપણું અજ્ઞાન છે. ૫. પૂરતું અનાજ ન હોવાને કારણે પ્રાણીઓનું માંસ ખાવા, યુરોપની મજબૂરી છે અને 1600 જાતોના પાક હોવા છતાં, સ્વાદ માટે હાનિકારક પ્રાણીઓ મારીને ખાવાનું, આપણી અજ્ઞાનતા છે, દંભ છે. ૬. લસ્સી, છાશ, દૂધ, જ્યુસ, શિકંજી વગેરેનો અભાવ હોવાન...

શીખી ને તો કારીગર થવાય સાહેબ....

શીખી ને તો "કારીગર" થવાય સાહેબ, "કલાકાર" તો કુદરત ની કૃપા હોય તો થવાય....!!!