ખબર હતી કે કઠિન છે તને પામવો

ખબર હતી કે કઠિન છે તને પામવો
ખબર છે કે કઠિન છે તને જીતવો
છતાંય ઉંધેકાંધ પડી તારા પ્રેમમાં
હવે શું?હવે તો જગને કબૂલ કરવો જ રહ્યો આ ફતવો

Comments

Popular posts from this blog

‘શાક સુધારવું અને સંતાન સુધારવું ઍ બેમાં ઘણો તફાવત છે સાહેબ…..

ખંભાતના વાણિયાની આ વાત...