Posts

Showing posts from July, 2015

મળી લો

મળી લો અરસપરસ મન ભરીને પછી શું ફાયદો પાંપણ ભરીને?

ખબર હતી કે કઠિન છે તને પામવો

ખબર હતી કે કઠિન છે તને પામવો ખબર છે કે કઠિન છે તને જીતવો છતાંય ઉંધેકાંધ પડી તારા પ્રેમમાં હવે શું?હવે તો જગને કબૂલ કરવો જ રહ્યો આ ફતવો

There are millions

There are millions of people on earth. So, why were you born? The reason is that, "God expects something from you, which is not possible from the millions of other people." Learn to Value Yourself, You are Very Special !!! 🌹

પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે.

પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે.

જો પૂર્ણ શ્રઘ્ધા મુસાફરને હોય મંઝિલમાં

જો પૂર્ણ શ્રઘ્ધા મુસાફરને હોય મંઝિલમાં, તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

માણસને માણસનો દરજ્જો આપ

માણસને માણસનો દરજ્જો આપ, તોય બહુ છે, કોઈને આપેલું વચન ના ઉથાપ,તોય બહુ છે. સંજોગોના શિકાર હોય છે, અહીં બધા લોકો...

સામેનો માણસ ‘કેવો છે?

સામેનો માણસ ‘કેવો છે?’ એનો જવાબ ‘આપણે કેવા છીએ?’ એ સવાલમાં છુપાયો હોય છે.

સંબંધોની સિલાઈ જો લાગણીથી

સંબંધોની સિલાઈ જો લાગણીથી કરાઈ હશે તો તૂટવી મુશ્કેલ છે, પણ જો, સ્વાર્થથી કરાઈ હશે તો ટકવી મુશ્કેલ છે. ~ અજ્ઞાત

દરેક વ્યક્તિ યોગી ના થઈ શકે...

દરેક વ્યક્તિ યોગી ના થઈ શકે તો વાંધો નહીં પણ બધાને ઉપયોગી તો જરૂર થઈ શકે.

"બે હોઠ

"બે હોઠ 💋 ભેગા કરોને ત્યારે ત્યારે પ્રેમ બોલી શકાય.. અને બે હ્દય💕 ભેગા થાય ત્યારે પ્રેમ કરી શકાય."

દરેક બીજ એ...

દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.

To think is easy

To think is easy. To act is hard. But the hardest thing in the world is to act in accordance with your thinking.

The secret of success..

The secret of success is to be ready when your opportunity comes.

You're never a loser...

You're never a loser until you quit trying

“એક અસામાન્ય સમોસાવાળો”

“એક અસામાન્ય સમોસાવાળો” આજનુ ભારત ઘણું જ અદભુત છે. કઈ કહેવાય નહિ ક્યારે તમને કેવી અજબ ગજબ વ્યક્તિ મળી જાય. વાત જાણે એમ છે કે, મારી નોકરી તરફથી ઘરે જવાની ટ્રેનની એ મુસાફરીની ...

જો પ્રેમ સાચો હોય તો એ પ્રાપ્ત થાય જ છે.

શાળામાં અભ્યાસ કરતો એક 10 વર્ષની ઉંમરનો બાળક એકવાર શાળાએથી ઘરે આવી રહ્યો હતો. રસ્તામાં એને એક ફોટો મળ્યો. ફોટો કોઇ 6-7 વર્ષની નાની છોકરીનો હતો. છોકરાએ એ ફોટાને બરોબર ધ્યાનથી જો...