સસલુ🐰 ચકલીને🐥
સસલુ ચકલીને ઝાડ પર બેઠેલી જોઈને: તુ શુ કરે છે? ચકલી: કંઈ નથી કરતી. આરામ કરુ છુ. સસલુ: તો ચાલ મારે પણ કંઈ નથી કરવુ (સસલુ ત્યાં જમીન પર બેસી જાય છે અને પાછળથી સિંહ આવીને શિકાર કરી નાંખે છે) ચકલી: કંઈ ન કરવા માટે પણ ટોપ લેવલ પર હોવુ જરૂરી છે. એટલે પહેલા લેવલ બનાવો અને પછી આરામ કરો...