Get link Facebook X Pinterest Email Other Apps - January 21, 2017 કોઈ તમારા સારા કામ પર પણ કંઇ *સંદેહ* કરે તો કરવા દેજો સાહેબ, કેમ કે શંકા હંમેશા *સોનાની શુદ્ધતા* પર જ થાય, *કોલસાની કાળાશ* પર નહિ.. Read more
Nice one.... Get link Facebook X Pinterest Email Other Apps - January 11, 2017 When you start focusing on a loving God who's given everything & stop focusing on what seems to be going wrong, you will see breakthrough. Read more
Happiieeee New Year 🎆🎊🎇🎈🎉🎍🎋Thank God 🏰 Get link Facebook X Pinterest Email Other Apps - December 31, 2016 Happy moments: Praise God Difficult moments: Seek God Quiet moments: Worship God Difficult moments: Trust God Every moment: Thank God Read more
.... મૂકેલા વિશ્વાસ ની છે. Get link Facebook X Pinterest Email Other Apps - December 25, 2016 કિંમત પાણી ની નથી તરસ ની છે સંબંધ તો ધણા છે જીવન માં પણ કિંમત સંબંધ ની નથી તેના પર મૂકેલા વિશ્વાસ ની છે. Read more
*ઘડીયાળ* બગડે તો *રીપેરિંગ* કરનાર મળે,સાહેબ.....* Get link Facebook X Pinterest Email Other Apps - December 24, 2016 *દુખ* ઘણુ છે ઍમ ના કહો, *'સહનશક્તિ'* ઓછી છે ઍમ કહો.. *'સહેતા'* આવડી જાય, તો... *'રહેતા'* પણ આવડી જાય છે... *ઘડીયાળ* બગડે તો *રીપેરિંગ* કરનાર મળે,સાહેબ પણ *સમય* તો જાતે જ *સુધારવો* પડે..!! Read more
કોઈ નહિ ફરકે.... Get link Facebook X Pinterest Email Other Apps - October 22, 2016 આ દુનિયા માં સૌને તિરાડોમાંથી ઝાંખવાની ટેવ છે મિત્રો ! દરવાજા ખુલ્લા મૂકી દો, કોઈ નહિ ફરકે.... Read more
विजय दशमी Get link Facebook X Pinterest Email Other Apps - October 10, 2016 चलो आज विजय दशमी पर ये प्रण लो के आप अपने अंदर के आलस्य, क्रोध, लोभ, अज्ञान व इर्शा रूपी रावण का अंत करेंगे Read more