*ઘડીયાળ* બગડે તો *રીપેરિંગ* કરનાર મળે,સાહેબ.....*

*દુખ* ઘણુ છે ઍમ ના કહો,
*'સહનશક્તિ'* ઓછી છે ઍમ કહો..
*'સહેતા'* આવડી જાય,
તો...
*'રહેતા'* પણ આવડી જાય છે...

*ઘડીયાળ* બગડે તો *રીપેરિંગ* કરનાર મળે,સાહેબ
પણ *સમય* તો જાતે જ *સુધારવો* પડે..!!

Comments

Popular posts from this blog

અમેરિકા -યુરોપની વિવશતા - પણ ભારતીયો ની અજ્ઞાનતા

બાદશાહ ના પાંચ સવાલ