એક    ગુજરાતી    વેપારી    મુંબઈ    માં   બેંક  માં    ગયો,




એક    ગુજરાતી    વેપારી    મુંબઈ    માં    બેંક    માં    ગયો,
તેણે  બેંક  મેનેજર  પાસે    રૂ.૫૦,૦૦૦/-    ની    લોન    માંગી,
બેંક  મેનેજરે  ગેરન્ટર  માંગ્યો,
ગુજરાતી  એ  પોતાની  BMW  કાર  જે  બેંક  સામે  પાર્ક  કરી  છે  તે  ગેરન્ટી  તરીકે  જમા  રાખવા  સહમતી  દર્શાવી,  બેંક  મેનેજરે  કાગળો  ચેક  કરી,  લોન  મંજુર  કરી  આપી,  અને  ગાડી  ને  કસ્ટડીમાં  પાર્ક  કરવા  પોતાના  કર્મચારી  ને  સુચના  આપી,
ગુજરાતી  ૫૦,૦૦૦  રૂપિયા  લઇ  ચાલ્યો  ગ્યો.
બેંક  મેનેજર  હસ્યા  અને  ચર્ચા  કરતા  તા  કે,  આ  માણસ  પાગલ  લાગે  છે,  તે  કરોડપતી  છે,  કરોડો  રૂપિયા  ની  ગાડી  માત્ર  પચાસ  હજાર  માં  રાખી  ગયો..

ત્યારબાદ  લગભગ  બે  મહિના  રહીને  ગુજરાતી  વેપારી  ફરી  બેંક  માં  આવ્યો  અને  લોન  નાં  તમામ  રૂપીયા  ચુકતે  કરવા  ની  ઈચ્છા  દર્શાવી,  બેંક  મેનેજરે  હિસાબ  કરી  કયું  કે  50,000  મુદલ  નાં  ને  1250  વ્યાજ  ની  રકમ  જનાવી..ગુજરાતી  એ  તે  રકમ  તરત  જ  ચુકવી  દીધી,

મેનેજર  થી  રહેવાયું  નહિં  એટલે  પુછયું,  શેઠ,  તમે  આટલા  મોટા  વેપારી,  BMW  નાં  માલિક,  પ૦,૦૦૦  ની  કેમ  જરૂર  પડી?

ગુજરાતી  એ  જવાબ  આપ્યો,
હું  ગુજરાત  થી  આવું  છું,  અમેરીકા  જાતો  હતો,  મારૂં  ફલાઈટ  મુંબઈ  થી  હતું,  મુંબઈ  ની  અંદર  મારી  ગાડી  કયાં  પાર્ક  કરવી?  એ  પ્રશ્ન  હતો,પણ  તમેં  તે  પ્રશ્ન  હલ  કરી  દિધો..મારી  ગાડી  પણ  સેફ  કસ્ટડી  માં  બે  મહિના  તમે  સાચવી  ને  મને  50,000/-  વાપરવા  પણ  આપ્યા  ને  આ  બન્ને  કામ  કરવા  નો  ચાર્જ  માત્ર  1250  લાગ્યા.  તમારો  ખુબ  ખૂબ  આભાર...
મેનેજર  બોબાકડૉ  બની  ગ્યો...  કાપો  તો  લોહી  ના  નિકરે....
ગર્વ  થી  કહો  આપણે  ગુજરાતી  છીએ... Mlko

Comments

Popular posts from this blog

અમેરિકા -યુરોપની વિવશતા - પણ ભારતીયો ની અજ્ઞાનતા

બાદશાહ ના પાંચ સવાલ

જલારામ બાપા ની વાત 📖