સદા મુખ ઉપર સ્મિત રાખો…

પ્રેમ આપો ને પ્રેમ મેળવો આખો દિવસ ધરનું કામ કરીને થાકી પાકી પત્ની પ્રતિક્ષા કરતી હોય, તમે એક સ્મિતથી આવકારી છે. ખરી? તમારા બાળકોને વ્હાલથી થાબડી તેને ચૂમી લીધાં છે ખરાં? જો પ્રશ્નનો જવાબ નકારમાં હોય તો , તો પછી મને સુખ શાંતિ ઘરમાં મળતાં નથી એવી ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી— જગતનો નિયમ છે પ્રેમ આપો ને પ્રેમ મેળવો.તમે કોઈને પ્રેમ આપશો તો સામી વ્યક્તિ તમને જરૂરથી પ્રેમ આપશે -ચાહશે અને તમારી સુખશાંતિ અને સગવડની કાળજી રાખશે. સદા મુખ ઉપર સ્મિત રાખો અને મધુર વાણી Mlko...

Comments

Popular posts from this blog

અમેરિકા -યુરોપની વિવશતા - પણ ભારતીયો ની અજ્ઞાનતા

બાદશાહ ના પાંચ સવાલ