ક્યાંક દરિયો અને ક્યાંક રણ

ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા છે
આ જિંદગી
કયારેક ડૂબવું ૫ડે
તો
કયારેક તરસ્યા રહેવું ૫ડે

Comments

Popular posts from this blog

અમેરિકા -યુરોપની વિવશતા - પણ ભારતીયો ની અજ્ઞાનતા

બાદશાહ ના પાંચ સવાલ