જીવન ના અનુભવો માંથી....

📖ફળ પરિપક્વ થયા પછી પડી જાય છે..
અને..
માણસ પડ્યા પછી પરિપક્વ થાય છે..!
📖*પારકા માટે પગથીયું ન બની શકો તો કઈ નહિ,*
*વ્હાલા*
*પણ ચાલનારના માર્ગ મા ખાડારૂપ તો ન જ બનશો...!!*
📖હે સ્વાર્થ.....
હું તારો ખુબ જ આભારી છું,
કારાણ કે તે જ આ દુનિયા ને અને,
આ દુનિયા ના માણસો ને,
એકબીજા થી જોડી ને રાખ્યા છે.
📖સ્વાર્થ.....
હું તારો ખુબ જ આભારી છું,
કારાણ કે તે જ આ દુનિયા ને અને,
આ દુનિયા ના માણસો ને,
એકબીજા થી જોડી ને રાખ્યા છે.
📖ડૉકટર થવું સરળ છે
સી.એ. થવું સરળ છે
 એન્જીનીયર થવું સરળ છે
     પણ
" સરળ " થવું બહુ અધરું છે.

Comments

Popular posts from this blog

અમેરિકા -યુરોપની વિવશતા - પણ ભારતીયો ની અજ્ઞાનતા

બાદશાહ ના પાંચ સવાલ