Posts

સસલુ🐰 ચકલીને🐥

સસલુ ચકલીને ઝાડ પર બેઠેલી જોઈને: તુ શુ કરે છે? ચકલી: કંઈ નથી કરતી. આરામ કરુ છુ. સસલુ: તો ચાલ મારે પણ કંઈ નથી કરવુ (સસલુ ત્યાં જમીન પર બેસી જાય છે અને પાછળથી સિંહ આવીને શિકાર કરી નાંખે છે) ચકલી: કંઈ ન કરવા માટે પણ ટોપ લેવલ પર હોવુ જરૂરી છે. એટલે પહેલા લેવલ બનાવો અને પછી આરામ કરો...

અનોખી પરીક્ષા

*'અનોખી પરીક્ષા’* ‘બેટા... થોડું ખાઇને જા...! બે દિવસથી તે કાંઇ ખાધું નથી...!’ માં લાચાર શબ્દોમાં મોહનને સમજાવતી રહી. ‘જો મમ્મી... મેં મારી બોર્ડની પરીક્ષા પછી વેકેશનમાં માત્ર સેકેન્ડ હેન્ડ બાઇક જ માંગેલું.. અને પપ્પાએ પ્રોમિસ પણ કરેલું... આજે મારું પેપર પત્યા પછી દીદીને કહેજો કે સ્કુલની બહાર પૈસા લઇને આવે.. મારા ફ્રેન્ડનું જુનુ બાઇક આજે જ લેવાનું છે.... અને જો દીદી બહાર નહી આવે તો હું ઘરે પાછો નહી આવું.....!’ એક ગરીબ ઘરમાં મોહનની જીદ અને માંની લાચારી સામસામે ટકરાઇ રહી હતી. ‘બેટા.. તારા પપ્પા  તને બાઇક લઇ આપવાનાં જ હતા... પણ ગયા મહિને થયેલો એક્સિડન્ટ... અને...!’ મમ્મી કાંઇ આગળ બોલે તે પહેલા મોહન બોલ્યો, ‘એ હું કાંઇ ન જાણું... મારે બાઇક જોઇએ એટલે જોઇએ જ..!’ અને મોહન માંને ગરીબી અને લાચારીના મધદરીયે એકલી મુકીને બહાર નીકળી ગયો. ધોરણ ૧૨બોર્ડની પરીક્ષાના એક સપ્તાહ પછી ભાગવદસર એક અનોખી પરીક્ષાનું આયોજન કરતાં. જો કે ભાગવદસર ગણિત વિષય ભણાવતા પરંતુ સાથે વિદ્યાર્થીઓને જીવનનું ગણિત પણ સમજાવતાં. વિવિધતાઓથી ભરેલી તેમની અનોખી પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ અચૂક આપે જ.  આ વર્ષે પરીક્ષા...

Really true ✅

આપણા સમાજ માં ઘણીબધી માન્યતાઓ એવી છે કે જેનું લોજીકલ કારણ પણ છે જેમ કે ઉંધા ચપ્પલ પડ્યા હોય એ અપશુકન કહેવાય...... ખરીવાત કઇક એવી છે કે લગભગ આ એક મેનર શીખવાડવા માટે કહેવામાં આવ્યું હશે. સીધીરીતે તો અહી કોઈ માને એમ છે નહિ પણ ઊંચા પડેલા ચપ્પલ એ એક બેડ મેનર છે એટલે અપશુકન નું નામ આપવાથી માણસ બીજા ના ચપ્પલ પણ સીધા મૂકી દેશે.... આપણે એવી બધી માન્યતાઓ ને નથી જાણવી કેમ કે આ બાધી માન્યતાઓ સારું કામ કરવા પ્રેરે છે આપણે એ માન્યતાઓ જોવી છે કે જે હવે બંધ કરવાની કે એના વિષે જાગૃત થવાની જરૂર છે.... માન્યતા: રાત્રે નખ કાપવાથી અપશુકન થાય.... લોજીક: પહેલા ના સમય માં વીજળી હતી નહિ એટલે રાત્રે નખ કાપવાથી ઘણીવાર આંગળી માં ;લાગી જવાનો ડર રહેતો એટલે નાના બાળકો ને પણ આનાથી દુર રાખવા આવી માન્યતા ફેલાવી હોઈ શકે... બાકી રાત્રે નખ નથી કાપતા તો ડોફોભય ય કાઈ શુકન થાતું નથી.....

ગુગલના CEO - સુંદર પીચાઈ...

ગુગલના સી.ઈ.ઓ. - સુંદર પીચાઈ એ કહેલ કોકરો (વંદા) ની વાર્તા વાંચવા જેવી છે :- સુંદર પીચાઈ એ 2004 માં ગુગલ (google) જોઈન કર્યું અને, એ ભારતીય યુવાનોની પ્રેરણા બની ગયા !! ગુગલના CEO - સુંદર પીચાઈ એ પોતાની એક મોટિવેશનલ સ્પીચમાં કહેલ કોકરોચ (વંદા)ની વાર્તા :- એક વખત એક રેસ્ટોરન્ટમાં - એક વંદો ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડ્યો... એ મહિલા 'ડરી' ગઈ અને 'ચીસો' પાડવા લાગી ! તે એકદમ 'ગભરાઈ' ગઈ અને વંદાને દુર કરવા પ્રયાસ કરવા લાગી... ઘણી કૂદા-કૂદ કર્યા પછી - એ વંદો દૂર થયો... પણ, એ વંદો ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયો ! હવે તે મહિલા પણ બચાવ માટે 'બૂમો' પાડવા લાગી... એક વેઈટર એ વંદાને દુર કરવા માટે - આગળ વધ્યો... એટલામાં એ વંદો વેઈટર ઉપર પડયું ! વેઈટરે ખૂબ જ 'શાંતી'થી પોતાના શર્ટ ઉપર રહેલ વંદાનું અવલોકન કર્યું... અને, ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું ! હું કોફી પીતા-પીતા આ દ્રશ્ય - મનોરંજન જોઈ રહ્યો હતો... ત્યારે - મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે... શું ખરેખર - આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને 'અશાંતિ...

विचार ऐसे रखो....

        *विचार ऐसे रखो की तुम्हारे* *विचारो पर भी किसी को विचार करना पड़े*          *समुद्र बनकर क्या फायदा*        *बनना है तो छोटा तालाब बनो*        *जहाँपर शेर भी पानी पीयें तो*                   *गर्दन झूकाकर*

જલારામ બાપા ની વાત 📖

આપણો એક ગુજરાતી માણસ હતો, લંડન માં મેનેજર તરીકે નોકરી કરતો હતો, અને દરેક ગુજરાતી ની જેમ આ રઘુવંશી ભાઈ પણ જ્યારે સવારે ઓફીસે જાય ત્યારે સૌ પ્રથમ ઓફીસે તેના ટેબલે રાખેલી જલારામ ની મુર્તી ને વંદન કરે અને પછી જ બધુ કામ કરે. આ રોજ નો નિયમ. આ વસ્તુ આપણા માટે નવીન નથી, પરંતુ ત્યાંના ધોળીયાઓ માટે આ નવુ જ છે, માટે જ્યારે પણ તેનો શેઠ તેને વંદન કે દર્શન કરતા જોઈ લેતો ત્યારે તે પેલા ભાઈને કે'તો "યુ આર ઈડીયટ, વ્હુ ઈઝ ધીસ" તમે ટાઈમ પાસ કરો છો એવુ કે અને આ કોણ છે ના જવાબ માં પેલા ભાઈ કહે, આ મારા ભગવાન જલારામ બાપા છે, હું આને ઈષ્ટદેવની જેમ પુજુ છુ. ત્યારે પેલો ધોળીયો શેઠ કહે, આ તારા બાપા કરી શું શકે? ત્યારે પેલા ભાઈએ વીચારીને કીધુ કે શું કરી શકે એ તો નથી ખબર પણ જ્યારે ભીડ પડે ત્યારે આ સર્વ શક્તિમાન છે એ તો સમય આવ્યે જ ખબર પડે. બધુ બરાબર ચાલતુ હતુ એવામાં મંદીએ વૈશ્વીક ભરડો લીધો. અમેરીકા મા ને બધે મંદી આવી હોવાથી એની ડાયરેક્ટ અસર આ ધોળીયા ની કંપનીમાં થઈ, કારણ કે રીસેશન ના હીસાબે તેના લગભગ ઓર્ડરો કેન્સલ થવા માંડ્યા. આથી આ માણસે પેલા ગુજરાતી મેનેજર ને બોલાવી ને કી'ધુ, "ભાઈ આપણે ...

When you face difficult times.......

When you face difficult times, know that challenges are not sent to destroy you. They're sent to promote, increase and strengthen you.