અભિમાનના આઠ પ્રકાર છેઃ
૧ સત્તાનું અભિમાન,
૨ સંપત્તિનું અભિમાન,
૩ બળનું અભિમાન,
૪ રુપનું અભિમાન,
૫ કૂળનું અભિમાન,
૬ વિદ્વતાનું અભિમાન,
૭ કર્તવ્યનું અભિમાન.

પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી...Mlko

Comments

Popular posts from this blog

જો પ્રેમ સાચો હોય તો એ પ્રાપ્ત થાય જ છે.

“એક અસામાન્ય સમોસાવાળો”