ફરક એ છે .....

ફરક એ છે
મારી ને તારી લાગણી વચ્ચે
હું વરસાવી જાણું
તુ તરસાવી જાણે.

Comments

Popular posts from this blog

અમેરિકા -યુરોપની વિવશતા - પણ ભારતીયો ની અજ્ઞાનતા

બાદશાહ ના પાંચ સવાલ