✏
✏: દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી, આ એક કડવી વાસ્તવિકતા છે.
✏: જે ભવિષ્યનો વિચાર કરતો નથી, દુખ તેના બારણે આવ્યું જ સમજો.
✏: જો કોઈ દુષ્ટ વંશમાં બુદ્ધિશાળી કન્યા હોય તો તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. ગુણ જ સૌથી મોટી વિશેષતા છે.
✏: કામ કરનાર કદર કરનારની રાહ જોતો નથી.
Comments
Post a Comment